Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચારતાજા સમાચાર

કાળિયાર કેસમાં ‘દબંગ ટાઈગર’ પુરાયો પાંજરે : પાંચ વર્ષની જેલ

બોલીવુડમાં ‘દબંગ’ અને ચાહકોમાં ‘ભાઈજાન’નાં નામથી મશહૂર સલમાન ખાનને ૨૦ વર્ષ જૂનાં કાળિયાર કેસમાં કોર્ટે પાંચ વર્ષ જેલ અને રૂપિયા ૧૦ હજારનો દંડ ફટકાર્યો છે. આ ચુકાદા બાદ બિશ્નોઈ સમાજનાં લોકોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. સલમાનનાં વકીલો જામીન માટે અરજી કરશે. સજાનું એલાન થયા બાદ સમગ્ર ખાન પરિવાર દુઃખી દેખાયો હતો. સલમાનની બહેનો રડી પડી હતી. સલમાન ખાનને મેડીકલ ચેકઅપ અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવશે અને ત્યારબાદ તેને સેન્ટ્રલ જેલ લઈ જવાશે.

Related posts

વડાપ્રધાન મોદીએ જુઠ્ઠાણા જ ચલાવ્યા છે, રાહુલને પીએમ બનવાની તક મળવી જોઈએઃ રાજ ઠાકરે

aapnugujarat

ઓપેકમાંથી બહાર થશે કતાર

aapnugujarat

અમેરિકામાં ફરી એકવાર ગોળીબાર, ફ્લોરિડામાં ત્રણના મોત,

aapnugujarat

Leave a Comment

UA-96247877-1