Aapnu Gujarat
બિઝનેસ

૯૦ દિવસ પહેલા લોન રિકવરીની પ્રક્રિયા કરાશે

બેંક હવે કોઈપણ એકાઉન્ટને નોનપર્ફોમીંગની કેટેગરીમાં મુકતા પહેલા લોન વસુલીની પ્રક્રિયા શરૂ કરી શકશે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ વિગત આપતા કહ્યું છે કે બેન્કીંગ નિયમોમાં તાજેરમાં જ કરવામાં આવેલા સુધારાથી બેંકોને ડુબી ગયેલી લોનની રકમની સમસ્યાને વહેલીતકે ઉકેલવામાં મદદ મળશે. આરબીઆઈના નિયમ મુજબ જો કોઈ લોનની રકમનો આંકડો ૯૦ દિવસથી વધારે સમય સુધી બાકી છે તો તે નોન પરફોર્મીંગ બની જાય છે. અધિકારીઓનું કહેવું છે કે નવા વટહુકમ હેઠળ એવી સ્પષ્ટતા કરવામાં આવી છે. બેંક રપ્સી નિયમ મુજબ ડિફોલ્ટ ગણવામાં આવશે. આનો મતલબ એ થયો કે લોનની ચૂકવણીમાં ભુલ થાય છે તો આગલા દિવસથી ડિફોલ્ટર ગણાશે.

Related posts

फूड बिजनेस में लुढ़का उबर, उबर इट्स को हुआ 7 हजार करोड़ रुपए का नुकसान

aapnugujarat

રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ૨૦૧૬-૧૭માં રેકોર્ડ નફો નોંધાવ્યો, ચોથા ત્રિમાસિકગાળામાં નફો ૧.૬ ટકા વધ્યો

aapnugujarat

ED ने की जेट के संस्थापक नरेश गोयल से पूछताछ, फेमा उल्लंघन से जुड़ा है मामला

aapnugujarat

Leave a Comment

URL