Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાજ્યસભામાં ભાજપ હવે બિલોને પસાર કરી શકશે

ઉત્તરપ્રદેશ સહિત સાત રાજ્યોમાં રાજ્યસભાની ૨૫ સીટોમાંથી ૧૨ સીટો જીતી લીધા બાદ રાજ્યસભામાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી ચુકી છે. હવે ભારતીય જનતા પાર્ટી બિલ પસાર કરવાની સ્થિતિમાં છે. પહેલા જેવું ટેન્શન રહેશે નહીં. સંખ્યાબળની દ્રષ્ટિએ ભાજપના સભ્યોની સંખ્યા સૌથી વધારે થઇ ગઇ છે. કેટલાક ક્ષેત્રિય પક્ષોની મદદથી ભાજપ બહુમતિના આંકડા સુધી પહોંચી શકે છે. આવી સ્થિતિમાં રાજ્યસભામાં કોઇ બિલને પસાર કરવા માટે તેને વધારે તકલીફ થશે નહીં. લોકસભામાં ભાજપ એકલા હાથે બહુમતિ ધરાવે છે. એનડીએના સાથીઓની સાથે ૫૪૦ સભ્યોની લોકસભામાં તેના સભ્યની સંખ્યા ૩૧૫ છે. બહુમતિના આંકડા એટલે કે ૧૨૩ને હાસલ કરવા માટે રાજ્યસભામાં હવે તકલીફ પડશે નહીં. બીજેડી ઘણા મુદ્દા પર ભાજપને સાથ આપવાના દાખલા બેસાડી ચુક્યો છે.

Related posts

महिला की सहमति के बिना कोई उसे छू नहीं सकता : कोर्ट

aapnugujarat

‘સવર્ણોની ૧૦ ટકા અનામતમાં મુસ્લિમોને પણ લાભ આપો’ : કે.સી.આર

aapnugujarat

લોકડાઉનના ભણકારા : દિલ્હી-પુણેથી મોટી સંખ્યામાં પ્રવાસી મજૂરોની હિજરત

editor

Leave a Comment

UA-96247877-1