Aapnu Gujarat
બિઝનેસ

હવે સરકારી બેંકોની ખાસ ઓડિટની પ્રક્રિયા શરૂ થઇ

બેંકોમાં છેતરપિંડીના મામલાથી પરેશાન ભારતીય રિઝર્વ બેંકે સરકારી બેંકોના વિશેષ ઓડિટની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ ઓડિટમાં મુખ્ય ધ્યાન ટ્રેડ ફાયનાન્સિંગ અને બેંકો દ્વારા જારી કરવામાં આવતા ગેરંટીપત્રો ઉપર આપવામાં આવી રહ્યું છે. સુત્રોનું કહેવું છે કે, આરબીઆઈએ તમામ બેંકોને તેમના દ્વારા જારી કરવામાં આવી રહેલા એલઓયુની માહિતી આપી છે જેમાં બાકી રકમની માહિતી માંગવામાં આવી છે. આરબીઆઈએ એમ પણ કહ્યું છે કે, બેંકોની પાસે લોન મર્યાદાને લઇને ફરિયાદો આવી રહી છે. ગેરંટીપત્ર જારી કરતા પહેલા તેમની પાસે પુરતા પ્રમાણમાં રોકડ માર્જિન છે કે કેમ તેને પણ ધ્યાનમાં લેવાશે.

Related posts

गोएयर के बेड़े में 50वां विमान शामिल, हर महीने एक विमान जोड़ने की योजना

aapnugujarat

હવે માત્ર ૮૯૯માં વિમાની યાત્રાની ઇન્ડિગોની ઓફર

aapnugujarat

अगले महीने नीलाम हो सकती है संकट से जूझ रही Jet Airways

editor

Leave a Comment

UA-96247877-1