Aapnu Gujarat
બિઝનેસ

પતંજલિની ઇ-કોમર્સના ક્ષેત્રમાં એન્ટ્રી

બાબા રામદેવના નેતૃત્વમાં પતંજલિ આયુર્વેદે તેની એફએમસીજી વસ્તુઓ માટે ઇ-કોમર્સના ક્ષેત્રમાં એન્ટ્રી કરવાની જાહેરાત કરી દીધી છે. એમેઝોન અને ફ્લિપકાર્ટ સહિત આ ક્ષેત્રમાં રહેલી મોટી કંપનીઓને પછડાટ આપવા માટે તૈયારી કરી લીધી છે. પતંજલિ આયુર્વેદે જાહેરાત કરી છે કે, એકલા આ વર્ષે ૧૦૦૦ કરોડ રૂપિયાની ચીજવસ્તુ વેચવાની યોજના છે. હરિદ્વાર સ્થિત આ કંપનીએ કહ્યું છે કે, આઠ કંપનીઓ સાથે હાથ મિલાવવામાં આવ્યા છે જેમાં ગ્રોફર્સ, બીગબાસ્કેટ, વનએમજી, પેટીએમ મોલનો સમાવેશ થાય છે. પતંજલિએ એમ પણ કહ્યું છે કે, તે આગામી દિવસોમાં દિવ્યજલ મારફતે બોટલમાં આવતા પાણી જેવા પ્રોડક્ટમાં પણ એન્ટ્રી કરનાર છે. આ ઉપરાંત ફુટવેરમાં પણ એન્ટ્રી કરશે.

Related posts

बाजार में गिरावट, सेंसेक्स 383 अंक लुढ़का और निफ्टी 10948 के स्तर पर बंद

aapnugujarat

ફોર્બ્સની ઈનોવેટિવ કંપનીઓની યાદીમાં ભારતની ત્રણ કંપનીઓ

aapnugujarat

करंसी पॉलिसी को बनाए रखना किसी एक देश की नहीं बल्कि IMF की जिम्मेदारी : RBI गवर्नर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1