Aapnu Gujarat
બિઝનેસ

હવે સોફ્ટડ્રીંક્સ માર્કેટનું કદ ૫૨૪૦૦ કરોડ સુધી પહોંચ્યું

હાલમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશમાં જુદા જુદા પીણા અને ડ્રીંક્સ માટેના માર્કેટ કદમાં વધારો થઇ રહ્યો છે. સોફ્ટ ડ્રીંક્સની વાત કરવામાં આવે તો તેનુ માર્કેટ કદ પણ હાલમાં રોકેટ ગતિથી વધીને ૫૨૪૦૦ કરોડ સુધી પહોંચી ગયુ છે. આવી જ રીતે બિયરનુ માર્કેટ કદ ૪૬૦૦૦ કરોડ સુધી પહોંચી ગયુ છે. લિક્વિડ મિલ્કન વાત કરવામાં આવે તો તેનુ માર્કેટ કદ પણ હાલમાં વધી રહ્યુ છે. ચા, જ્યુસ અને કોફીના ક્ષેત્રમાં પણ હાલમાં આવી જ સ્થિતી રહી છે. બોટલમાં મળતા પાણીના માર્કેટનુ કદ પણ રોકેટ ગતિથી વધી રહ્યુ છે. આંકડામાં ઝડપી વધારો થશે.

Related posts

चीन को 4 हजार करोड़ का झटका

editor

અમેરિકા ભારતને કરન્સી દેખરેખ યાદીમાંથી દૂર કરશે

aapnugujarat

હોટલ – રેસ્ટોરન્ટને ૧૧ વાગ્યા સુધી હોમ ડિલિવરીની છૂટ આપો : ગુજરાત ચેમ્બર

editor

Leave a Comment

UA-96247877-1