Aapnu Gujarat
બિઝનેસ

ભારતીય બિયર માર્કેટ કદ સતત વધી રહ્યું છે : રિપોર્ટ

ભારતીય માર્કેટમાં વર્ષ ૨૦૧૭માં દર સપ્તાહમાં એક નવી બીયર બ્રાન્ડ બજારમાં આવી હતી. ભારતીય બિયર માર્કેટની વાત કરવામાં આવે તો જુદા જુદા બ્રાન્ડની બિયરના માર્કેટનુ કદ અલગ અલગ છે. છેલ્લા કેલેન્ડર વર્ષ દરમિયાન બાવન નવી બિયર બ્રાન્ડ લોંચ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૬મા ંજેટલી બિયર બ્રાન્ડ લોંચ કરવામાં આવી હતી તેની તુલનામાં વર્ષ ૨૦૧૭માં ડબલ બ્રાન્ડ રજૂ કરવામાં આવી હતી. નવી નવી બ્રાન્ડ દર્શાવે છે કે ભારતમાં બિયરની બોલબાલા રહેલી છે. બિયર પિનાર વર્ગ પણ છે. બિયરનો ક્રેજ તો નવી યુવા પેઢીમાં પણ જોવા મળે છે. દેશની સૌથી મોટી બિયર ચેઇન બિયર કાફે પાસે રહેલા નવેસરના આંકડા દર્શાવે છે કે એક વર્ષ અગાઉ મોટી સંખ્યામાં નવી બ્રાન્ડ લોંચ કરવામાં આવી હત. ભારતીય બિયર માર્કેટ કદ સતત વધી રહ્યુ છે. આંકડા દર્શાવે છે કે ટોટલ બિયરનુ માર્કેટ કદ હાલમાં ૪૬૦૦૦ કરોડ છે. જે ૨૦૨૦ સુધી વધીને ૬૧૦૦૦ કરોડ સુધી પહોંચી શકે છે. આવી જ રીતે સ્ટ્રોગ બિયરનુ કદ હાલમાં ૩૮૦૦૦ કરોડ છે જે વર્ષ ૨૦૨૦માં વધીને ૪૮૦૦૦ કરોડ સુધી પહોંચી શકે છે. માઇલ્ડ બિયર અને ક્રાફ્ટ બિયરના માર્કેટ કદમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. બેવરેજ માર્કેટ કદની વાત કરવામાં આવે તો જુદા જુદા ક્ષેત્રમાં આંકડા ચર્ચા જગાવે તેવા રહ્યા છે. વર્ષ ૨૦૧૭માં બિયર બ્રાન્ડની સંખ્યા લોંચ કરવામાં આવી હતી. જે પૈકી બોટલ ડોમેસ્ટિકની ૨૭ બ્રાન્ડ લોંચ કરવામાં આવી હતી. બોટલ ઇમ્પોર્ટેડની ૭૭ બ્રાન્ડ લોંચ કરવામાં આવી હતી. કુલ ૧૪૨ બિયર બ્રાન્ડ લોંચ કરવામાં આવી હતી. પીણાના ક્ષેત્રમાં પણ માર્કેટ કદ ખુબ વધી રહ્યુ છે. બિયર બ્રાન્ડ વર્ષ ૨૦૧૭માં કેટલીક રજૂ કરવામાં આવી હતી. જેની લોકપ્રિયતા રહી હતી.

Related posts

भारतीय स्टेट बैंक को उम्मीद से कम मुनाफा

aapnugujarat

अभी तक नहीं मिला इनकम टैक्स रिफंड? तो दोबारा ऐसे करें आवेदन

aapnugujarat

દેશમાં આવકવેરો ચૂકવનારાઓની યાદીમાં નવા ૭૫ લાખનો ઉમેરો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1