Aapnu Gujarat
મનોરંજન

રાધિકા આપ્ટે રોહન મહેરા સાથે ફિલ્મને લઇ સંતુષ્ટ

બોલિવુડમાં પોતાની એક્ટિંગ કુશળતાના કારણે ધીમે ધીમે મજબુતી સાથે આગળ વધી રહેલી રાધિકા આપ્ટે પાસે હવે સેફ અલી ખાન અને ચિત્રાંગદા અભિનિત બજાર ફિલ્મ છે. આ ફિલ્મ ક્રાઇમ પર આધારિત છે. આ ફિલ્મમાં રાધિકા રાકેશ મહેરાની સાથે દેખાશે. સુપરસ્ટાર રજનિકાંત સાથે કામ કર્યા બાદ તેનામાં આત્મવિશ્વાસ વધી ગયો છે. તેની પાસે હાથમાં વધારે ફિલ્મ નથી. પરંતુ સારી ફિલ્મ તેને મળી રહી છે. ફિલ્મો છે. બદલાપુર અને અહલ્યા જેવી ફિલ્મમાં પોતાની દમદાર ભૂમિકાના કારણે તમામ ટિકાકારો તરફથી પણ પ્રસંસા મેળવી લેનાર રાધિકા આપ્ટે સુપરસ્ટાર રજનિકાંત સાથે કામ કર્યા બાદ વધારે ખુશ છે.રાધિકા આપ્ટે ફિલ્મોમાં પ્રવેશ કરતા પહેલા થિયેટરમાં કામ કરી ચુકી છે. વર્ષ ૨૦૦૫માં તે પ્રથમ વખત વાહ લાઇફ હો તો એસી સાથે બોલિવુડમાં આવી હતી. તમિળ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં તે કામ કરી ચુકી છે. તે ટુકી અને ટેલિવીઝન સિરિયલમાં પણ કામ કરી ચુકી છે.રાધિકા આપ્ટે બોલિવુડમાં સેક્સી સ્ટાર તરીકે ઉભરી આવી છે. તેની પાસે તેની ઇમેજ પ્રકારના રોલ આવી રહ્યા છે. જો કે તે સારી ફિલ્મ કરવા માટે આશાવાદી બનેલી છે. પોતાની કુશળતા સાબિત કરવા માટે તે વધારે કોમર્શિયલ અને પારિવારિક ફિલ્મ કરવા માટે ઉત્સુક બનેલી છે.
રાધિકા દક્ષિણ ભારતની ફિલ્મનોને લઇને પણ ભારે આશાવાદી બનેલી છે. હવે રાધિકા આપ્ટેને એક સારી અને સાફ સુથરી ફિલ્મ મળી છે. જેમાં તેના પાત્રને પણ ન્યાય મળનાર છે. તે પોતાની છાપથી અલગ થઇને એક ફિલ્મમાં કામ કરનાર છે. રાધિકા પોતે પણ સેક્સી ઇમેજમાંથી બહાર નિકળવા માટે ભારે આશાવાદી છે. તેની કુશળતાથી તમામ પ્રભાવિત થયા છે.

Related posts

साइबर अपराध की कहानियां सुन भयभीत हूं : हिना

aapnugujarat

सब चीजों का श्रेय किस्मत को नहीं दूंगी : मिथिला पालकर

aapnugujarat

चाहती हूं, धरती से डांसर का वजूद खत्म हो जाए : सपना चौधरी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1