Aapnu Gujarat
તાજા સમાચાર બિઝનેસ

મોદી ઇફેક્ટ : ખાદી-ગ્રામીણ ઉત્પાદકોનું રેકોર્ડ વેચાણ

સામાન્ય રીતે ગ્રામીણ ઉદ્યોગો અને ખાદી એકમોને વધારે મોટા એકમ તરીકે ગણવામાં આવતા નથી પરંતુ છેલ્લા સાત દિવસમાં પણ કમાલની Âસ્થતી સર્જાઇ છે. ગ્રામીણ ઉત્પાદકો અને ખાદીના વેચાણનો આંકડો પ્રથમ વખત ૫૦૦૦૦ કરોડથી ઉપર પહોંચી ગયો છે. ખાદીના વેચાણને વધારી દેવા માટે સરકાર દ્વારા પણ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. જા કે આશ્ચર્યની વાત એ છે કે ગ્રામીણ ઉદ્યોગોમાં તૈયાર થઇ રહેલા સાબુ સહિતની ચીજવસ્તુઓનુ વેચાણ વધારે થઇ રહ્યુ છે. ફર્નિચર સહિતની જુદી જુદી ચીજવસ્તુઓની માંગમા પણ વધારો થઇ રહ્યો છે. ખાસ બાબત એ છે કે કેટલાક ગ્રામીણ ઉદ્યોગોનુ સંચાલન મહિલાઓ કરી રહી છે. ખાદી અને ગ્રામ્ય ઉદ્યોગ દ્વારા એકત્રિત કરવામાં આવેલા આંકડા દર્શાવે છે કે છેલ્લા નાણાંકીય વર્ષ દરમિયાન ગ્રામોદ્યોગની પેદાશોનુ વેચાણ ૨૪ ટકા સુધી વધીને ૫૦૦૦૦ કરોડ સુધી પહોંચી ગયુ છે.
આવી જ રીતે ખાદી પેદાશોનુ વેચાણ ૩૩ ટકા સુધી વધીને ૨૦૦૫ કરોડ સુધી પહોંચી ગયુ છે. નાણાંકીય વર્ષ ૨૦૧૫-૧૬માં વેચાણનો આંકડો ૧૬૩૫ કરોડ રૂપિયા રહ્યો હતો. ટર્ન ઓવરના મામલે તો ખાદી અને ઉદ્યોગોએ દરરોજની ઉપયોગની કેટલીક ચીજવસ્તુઓબનાવતી કંપનીને પાઠળ છોડી દીધી છે.

Related posts

There is not even 1% possibility of RaGa continuing as party prez : Moily

aapnugujarat

ટોપ ફોર્મ્યુલા દ્વારા ખેડુતોની આવકને વધારવાની યોજના

aapnugujarat

१८ सितम्बर से बीएसपी प्रमुख मायावती हर महिने करेगी रैलियां

aapnugujarat

Leave a Comment

URL