હોલિવુડની લોકપ્રિય અભિનેત્રી સલમા હાયેક હાલમાં પોતાની નવી ફિલ્મ હાઉ ટુ બી લેટિન લવરના પ્રમોશનને લઇને વ્યસ્ત બનેલી છે. સલમા હાયેકની ફિલ્મને લઇને તેના લાખો કરોડો ચાહકો ભારે ઉત્સુક રહેલા છે. વર્ષ ૧૯૯૦માં પોતાની કેરિયરને આગળ વધારી દેવાના મક્કમ ઇરાદા સાથે સલમા હાયેક હોલિવુડ પહોચી હતી. મેÂક્સકોમાં જન્મેલી અને ઉછરેલી સલમા હાયેક મેÂક્સકોમાં મોટી સંખ્યામાં ચાહક વર્ગ ધરાવે છે. સલમા હાયેકની શિખવાની પ્રવૃતિ આજે પણ અકબંધ રહી છે. સ્પેનિશ અને ઇંÂગ્લશ ભાષા બન્નેમાં તે ખાસ પ્રકારની કુશળતા ધરાવે છે. બિયેટ્રીઝ એટ ડિનેર સ્ટાર હાલમાં ભાષાને લઇને પોતાની કુશળતાના કારણે ભારે જાણીતી રહી છે. સલમા હાયેકે પોતાના દેશની ભાષાને લઇને જે જ્ઞાનની હાલમાં વાત કરી હતી તેના કારણે તમામ લોકો ચોંકી ગયા હતા. સલમા હાયેક હોલિવુડની સૌથી મોટી સ્ટારમાં હમેંશા જાણીતી રહી છે. અનેક હસ્તીઓ સાથે તેમના સંબંધને લઇને પણ ચર્ચા રહી છે. પોતાના વતન દેશ મેÂક્સકોની ભાષાને લઇને હાલમાં કેટલીક બાબતનો સલમા હાયેકે ખુલાસો કર્યો હતો. સલમા હાયેક હજુ પણ હોલિવુડની ફિલ્મોમાં સતત સક્રિય રહી છે.
તેની ખુબસુરતીને ટકાવી રાખવામાં તે સફળ રહી છે. તે વિતેલા વર્ષોમાં કેટલીક યાદગાર ફિલ્મોમાં કામ કરી ચુકી છે. સલમા હાયેકના ભારતમાં પણ મોટી સંખ્યામાં ચાહકો છે. વર્ષ ૧૯૯૦માં કેરિયરની શરૂઆત કર્યા બાદથી સલમા હાયેકે ક્યારેય પાછળ વળીને જાયુ નથી. તેની લોકપ્રિયતા સતત વધતી ગઇ હતી. તેની ફિલ્મનોની સાથે સાથે અન્ય રીતે પણ લોકપ્રિયતા થઇ હતી.