Aapnu Gujarat
ગુજરાત

સર પ્રોજેક્ટ અંતર્ગત માંડલ ના સીતાપુર ગામે ગ્રામસભા યોજાઇ.

તા-22 ના રોજ માંડલ ના સીતાપુર ગામમા સર પ્રોજેક્ટ અંતર્ગત એક બેઠક મળી હતી. જેમા સરકાર દ્રારા મુદ્દાઓ ને લઇને ઝડપી નિકાલ થાય તે હેતુથી અખબારી યાદી જણાવ્યું હતું.
સર પ્રોજેક્ટ અંતર્ગત એક ઓફીસ બનાવાવી ,ઉમીયાવાડી બેચરાજી ખાતે પૂછપરછ માટે અન્ય કામગીરી માટે સર ની ઓફીસ તેમજ સર મામલે ગ્રામજનો ને કોઇ ખ્યાલ ન હોવાથી , સર ડેવલોપમેન્ટ માટે ની સમય મર્યાદા 20 થી 25 વર્ષ ની છે તે માત્ર 5 થી 7 વર્ષ ની કરવી ,સર નો જે ઝોન નક્કી કરેલ છે.તેની આજુબાજુના 20 થી 25 કિલોમીટર સુઘી હાલમાં પૂર ઝડપે ડેવલોપમેન્ટ થઇ રહેલ છે.અને આજુબાજુના વિસ્તારમાં એન.એ ની પરમીશન ન આપવી.સહિત રજુઆત સાથે એક બેઠક યોજી હતી જે માહીતી એક અખબારી યાદીમાં જણાવાયું છે.

:-રિપોર્ટર :- અમિત હળવદિયા, વિરમગામ

Related posts

મોડાસામાં લૂંટેરી દુલ્હન માત્ર 60 જ કલાકમાં ખેલ પાડીને ફરાર થઈ

aapnugujarat

સોમનાથમાં આવેલાં હિંગળાજ માતાજીનાં મંદિરમાં ચમત્કાર સર્જાયો

aapnugujarat

સુરેન્દ્રનગરમાં માતાએ ૯ માસની પુત્રીની હત્યા કરી આપઘાત કર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1