Aapnu Gujarat
મનોરંજન

જેક્લીનની સેક્સ કોમેડી ફિલ્મ કરવાની ઇચ્છા

જેક્લીને કહ્યુ છે કે તેને સેક્સી કોમેડી ફિલ્મ કરવાને લઇે કોઇ વાંધો નથી. પરંતુ કેટલીક શરતો સાથે તે આ પ્રકારની ફિલ્મો કરવા માટે ઇચ્છુક છે. સેક્સી કોમેડી ફિલ્મ કરવાને લઇને તૈયારી અંગે પુછવામાં આવતા જેક્લીને એમ કહીને તમામને ચોંકાવી દીધાછે કે તેને કોઇ વાંધો નથી. તેના આ નિવેદન બાદ આ લોકપ્રિય અભિનેત્રીને લઇને પણ કેટલાક નિર્માતા નિર્દેશકો સેક્સી કોમેડી ફિલ્મ બનાવવા માટે આગળ આવી શકે છે. તેનુ કહેવુ છે કે તે ફિલ્મોને લઇને કોઇ વાંધો ધરાવતી નથી. પટકથા મુજબ ફિલ્મમાં સીન રહે તે જરૂરી છે.જેક્લીન થોડાક વર્ષ પહેલા સલમાન ખાન સાથે આવેલી તેની ફિલ્મ કિક મારફતે લોકપ્રિય થઇ હતી. તેની આ ફિલ્મ સફળ રહ્યા બાદ તે રાતોરાત સુપરસ્ટાર બની ગઇ હતી. ત્યારબાદ તેને કેટલાક મોટા બેનરની ફિલ્મ મળી હતી. જેમાં રોય અને અને અન્ય ફિલ્મનો સમાવેશ થાય છે. જા કે કિક બાદ તેની કોઇ ફિલ્મ હિટ થઇ શકી નથી. હાલમાં તેની અક્ષય કુમારની સાથે પણ ફિલ્મ રજૂ થઇ હતી. જા કે જેક્લીન હવે બોલિવુડમાં પોતાના પગ જમાવી ચુકી છે. તેની પાસે હજુપણ સારા બેનરની મોટી ફિલ્મો રહેલી છે. પ્રાપ્ત માહિતી મુજબ જેક્લીન હાલમાં રિતિક રોશનની બેંગ બેંગની સિક્વલ ફિલ્મમાં સિદ્ધાર્થ મલહોત્રા સાથે કામ કરી રહી છે. તેની ટાઇગર સાથે ફ્લાઇંગ જાટ નામની ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહ્યા બાદ તેના પર ફરી એકવાર દબાણની Âસ્થતી છે. જા કે આશાવાદી બનેલી છે.

Related posts

जिंदगी कभी हार नहीं मानती : अमिताभ

aapnugujarat

ડેનિયલ ક્રેગ જ જેમ્સ બોન્ડ બનશે : હેવાલ

aapnugujarat

૧૦ વર્ષ પછી સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં જોવા મળશે દબંગ ખાન

aapnugujarat

Leave a Comment

URL