Aapnu Gujarat
મનોરંજન

સની લિયોની પિંક કલરના ઈન્ડિયન ડ્રેસમાં ગ્લેમરસ લાગી

એડલ્ટ ફિલ્મોથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર સની લિયોની તેલુગુમાં એન્ટ્રી કરતા પહેલા સાઉથની ઘણી ભાષાઓની ફિલ્મોમાં ધમાલ મચાવી ચૂકી છે. આ પહેલા તે તમિલ અને મલયાલમ મૂવીઝમાં કામ કરી ચૂકી છે. હવે તેલુગુમાં ’જિન્ના’થી ડેબ્યુ કરવા જઈ રહી છે. તેમાં તે વિષ્ણુ મંચૂ અને પાયલ રાજપૂતની સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ જિન્નાનું ટીઝર લોન્ચિંગ ઈવેન્ટ હૈદરાબાદમાં રાખવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં સનીએ પણ હાજરી આપી હતી. તેમાં હાજરી આપતા બધાનું દિલ જીતી લીધું હતું. તે પિંક કલરના ડ્રેસમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. તે ઘણી સુંદર લાગી રહી હતી. જિન્નાના ટીઝર લોન્ચિંગ ઈવેન્ટમાં સની લિયોનીનો ગ્લેમર લુક જોવા મળ્યો હતો. એક્ટ્રેસના લેટેસ્ટ ફોટોઝને ૬૮ હજારથી વધુ લાઈક્સ મળ્યા છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ઈવેન્ટથી સની લિયોનીનો એક વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં તે તેલુગુ ભાષામાં ડાયલોગ બોલતી જોવા મળી રહી છે. હૈદરાબાદમાં યોજાયેલ આ ઈવેન્ટમાં એક્ટ્રેસ પિંક કલરના ઈન્ડિયન ડ્રેસમાં જોવા મળી હતી. તેમાં તે ઘણી સુંદર લાગી રહી હતી. આ ડ્રેસમાં તે આકર્ષણનું કેન્દ્ર બની હતી. ફિલ્મ જિન્નામાં સની લિયોનીની મુખ્ય ભૂમિકાની વાત કરીએ તો તેમાં તે એક એનઆરઆઈના રોલમાં જોવા મળશે. તેમાં તેની અપોઝિટ વિષ્ણુ અને પાયલ રાજપૂત પણ મુખ્ય રોલમાં છે. તેઓ પણ આ ઈવેન્ટમાં જોવા મળ્યા હતા. તે સિવાય સની લિયોનીની ફિલ્મોની વાત કરીએ તો તે તેલુગુ ફિલ્મ કલ્કિમાં જોવા મળી હતી. તેમાં તે એક ગીત ડિયો ડિયોમાં જોવા મળી હતી. તેના ફેન્સ તેની ફિલ્મોની આતુરતાથી રાહ જોતા હોય છે.

Related posts

‘મર્દાની ટુ’માં એક્શન શોટ્‌સ માટે ડબલ્સ નહીં વાપરું : રાની મુખર્જી

aapnugujarat

રણવીરસિંહ ઝોયા અખ્તરની નવી ફિલ્મમાં રહેશે

aapnugujarat

મલાઈકાનો ” ફોયલ પેપર ” લૂક વાયરલ

editor

Leave a Comment

UA-96247877-1