Aapnu Gujarat
National

સરકાર રેલ્વે મંત્રાલયની આ કંપનીને વેચી શકે છે, પ્રક્રિયા આ મહિનાથી શરૂ થશે

હાલ કેન્દ્ર સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટ ટાર્ગેટને પૂરો કરવાનો પ્રયાસ કરી રહી છે. જેમાં સરકાર ચાલુ નાણાકીય વર્ષમાં પોતાનો હિસ્સો અન્ય સરકારી કંપનીને વેચી શકે છે. જો કે હાલ માં, આ કેન્દ્રીય કેબિનેટ ટૂંક સમયમાં ભારતીય રેલ્વેની જમીન લાયસન્સ ફીમાં કરાઈ છે. ત્યારે સરકાર તેને 6 ટકાથી ઘટાડીને 3 ટકા કરવાના નાણા મંત્રાલયના વિચાર કરી શકે છે.

*આ મહિનાના અંત માં મંજૂરી મળી જશે*

હાલ માં રેલ્વે મંત્રાલયે લેન્ડ લીઝ પોલિસી પર ડ્રાફ્ટ નોટ જાહેર કરી હતી, જેમાં જમીન લાયસન્સ ફીમાં 2 ટકાનો ઘટાડો જોવાયો હતો. ત્યારે એપ્રિલ 2020 માં, રેલ્વેએ તેની જમીનના ઔદ્યોગિક ઉપયોગ માટે જમીન લાયસન્સ ફી શાસનને સૂચિત કર્યું હતું અને તેને CONCOR સુધી લંબાવ્યું હતું. ત્યાં સુધી, CONCOR નીચા ખર્ચ સાથે ટ્રાન્સપોર્ટરને પ્રતિ-કન્ટેનર ધોરણે જમીન ભાડાનું ભાડું ચૂકવતું હતું. જેમાં લાયસન્સ ફી એ રાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટરની માલિકીની જમીનના ઉપયોગ માટે ભારતીય રેલ્વે દ્વારા વસૂલાઇ છે .

*સરકારે 30.8% હિસ્સાના ડિસઇન્વેસ્ટમેન્ટને મંજૂરી આપી*

હાલ નવેમ્બર 2019 માં, કેન્દ્રીય કેબિનેટે મેનેજમેન્ટ કંટ્રોલના ટ્રાન્સફર તેમજ કંપનીમાં સરકારના 30.8 ટકા હિસ્સાના મંજૂરી આપી હતી.

Related posts

રાજ્યની તમામ બોર્ડરો પર આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત

editor

Matrubhoomi: Do You Know About The Interesting Unknown Facts Of The World’s Largest Constitution?

aapnugujarat

कांग्रेस के पूर्व अध्यक्ष राहुल गांधी ने एलपीजी ,पेट्रोल, डीजल की कीमतों में लगातार बढ़ोतरी पर किया प्रदर्शन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1