Aapnu Gujarat
રાષ્ટ્રીય

નિવૃત્તિ વય અને પેન્શનની રકમ વધી શકે છે

હાલ કેન્દ્રીય કર્મચારીઓને જલ્દી સારા સમાચાર મળી શકે છે. જેમાં આ સરકાર કર્મચારીઓની નિવૃત્તિ વય અને પેન્શનની રકમ વધારી શકે છે. આમા વડાપ્રધાનની આર્થિક સલાહકાર સમિતિ વતી સરકારને મોકલ્યો છે. જેમાં આ પ્રસ્તાવમાં દેશમાં કામ કરવા માટે લોકોની વય મર્યાદા વધારવાની વાત કરવામાં આવી છે.
*વરિષ્ઠ નાગરિક સુરક્ષા*
હાલ માં આ સમિતિના રિપોર્ટ મુજબ, આ સૂચન હેઠળ કર્મચારીઓને દર મહિને ન્યૂનતમ 2000 રૂપિયા પેન્શન અપાયું છે. આમ તમને જણાવીએ કે આર્થિક સલાહકાર સમિતિએ દેશમાં વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા માટે વધે તે માટે ભલામણ કરી છે
*સરકારો નીતિ બનાવે શકે છે*
કેન્દ્ર અને રાજ્ય સરકારોએ આવી નીતિઓ બનાવવી જોઈએ . જેનાથુ સ્કિલ ડેવલપમેન્ટ થાઈ. આ પ્રયાસમાં અસંગઠિત ક્ષેત્રમાં રહેતા લોકો, શરણાર્થીઓઅંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકો, , સ્થળાંતર કરનારાઓને પણ સામેલ કરવા જોઈએ .
*કૌશલ્ય વિકાસ જરૂરી*
હાલ માં આ રિપોર્ટમાં કહેવાયું છે કે જો કાર્યકારી વયની વસ્તી વધારવી હોય તો નિવૃત્તિની ઉંમર વધારવી જરૂર છે. જેમાં આ સામાજિક સુરક્ષા વ્યવસ્થા પર દબાણ ઘટાડવા માટે આ કરી શકાય છે. આ રિપોર્ટમાં 50 વર્ષથી વધારે વયના તમામ લોકો માટે કૌશલ્ય વિકાસ જરૂરી છે .

Related posts

કાશ્મીર-હિમાચલમાં ભારે હિમવર્ષા વચ્ચે એલર્ટ જારી

aapnugujarat

भारत का कोरोना वैक्सीन को लेकर ग्लोबल प्लान तैयार, पड़ोसी देशों को मिलेगी मदद

editor

ગલવાન હિંસા માટે ભારત જવાબદાર : ચીની રાજદૂત

editor

Leave a Comment

UA-96247877-1