Aapnu Gujarat
બિઝનેસ

29 રૂપિયાની ચુકવણી કરો અને મેળવો 4 લાખ રૂપિયા

હાલ માં ઘણા લોકો LICની આ યોજનામાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે. જેમાં સુરક્ષા અને બચત બંને દ્રષ્ટિએ LIC આ યોજના સારુ છે. જેમાં એલઆઈસીની એક ખાસ યોજના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેમાં ખાસ કરીને મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને તેમની આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે આ યોજના છે. જો કે આ સ્કીમમાં દરરોજ 29 રૂપિયાની બચત કરીને 4 લાખ રૂપિયાની મેળવી શકો છો
*8 થી 55 વર્ષની મહિલાઓ માટે રોકાણની તક*
આ યોજનાનું નામ LIC આધાર શિલા યોજના છે. જેમાં LICની આ યોજના માં 8 થી 55 વર્ષની મહિલાઓ જ રોકાણ કરી શકશે. જેમાં LICનો આધાર શિલા પ્લાન તેના ગ્રાહકોને સુરક્ષા અને બચત બંને આપે છે. પરંતુ માત્ર તે જ મહિલાઓ આનો લાભ લઈ શકે છે જેમનું આધાર કાર્ડ બનેલું છે.
*પ્રીમિયમ અને મેચ્યોરિટી*
આ LIC આધાર શિલા યોજના માં મિનિમમ રૂ. 75000 અને મેક્સિમમ રૂ. 3 લાખનું રોકાણ કરી શકે છે. જો કે પોલિસીની પાકતી મુદત ઓછામાં ઓછી 10 વર્ષ અને વધુમાં વધુ 20 વર્ષ ની છે. ત્યારે તમને જણાવી એ કે 8 થી 55 વર્ષની વયની મહિલાઓ LICના આ પ્લાનમાં રોકાણ કરી શકે છે અને મહત્તમ મેચ્યોરિટીની ઉંમર 70 વર્ષ છે. .

Related posts

FPI દ્વારા જુલાઈ માસમાં ચાર અબજ ડોલર ઠલવાયા

aapnugujarat

પીએનબી કાંડ : નિરવ સામે પ્રથમ ચાર્જશીટ દાખલ થઇ

aapnugujarat

બજેટ ૨૦૧૮ : સંરક્ષણ ફાળવણીમાં ફરીથી વધારો કરાય તેવી સંભાવના

aapnugujarat

Leave a Comment

UA-96247877-1