Aapnu Gujarat
Uncategorized

આજે રાજપીપલાની સિવિલ હોસ્પિટલ તેમજ આમલેથા ખાતે “બેટી બચાવો – બેટી પઢાવો” કાર્યક્રમ યોજાશે

નર્મદા જિલ્લામાં તા. ૧ લી ઓગષ્ટથી પ્રારંભાયેલા મહિલા સશક્તિકરણ પખવાડીયા ઉજવણીના ભાગરૂપે તા. ૨ જી ઓગષ્ટ, ૨૦૧૭ ને બુધવારના રોજ સવારે ૧૦=૦૦ કલાકે રાજપીપલા મુખ્યમથકે રાજપીપલાની સિવિલ જનરલ હોસ્પિટલ ખાતે બેટી બચાવો – બેટી પઢાવો કાર્યક્રમ યોજાશે. તદ્ઉપરાંત નાંદોદ તાલુકાના આમલેથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પણ આ ઉજવણી કરાશે.

Related posts

વાઘોડિયા અને ડભોઇ તાલુકાઓને રૂા. ૧૮.૩૧ કરોડના વિકાસ કામોનો લાભ મળવાનો માર્ગ મોકળો થયો

aapnugujarat

કેશોદ ખાતે ધીરુભાઈ રાજા ચોકનુ કરવામાં આવ્યુ નામા કરણ

editor

જમાલપુર ચાર રસ્તા નજીક પેટ્રોલ પંપ પર થયો મોટો ધડાકો

editor

Leave a Comment

UA-96247877-1