Aapnu Gujarat
Uncategorized

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ગણતંત્રપર્વની કરવામાં આવી ઉજવણી

આજે દેશનો 73મો ગણતંત્ર દિવસ મનાવવામાં આવી રહ્યો છે,ત્યારે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે પણ તેની ઉજવણી કરવામાં આવી.

રાધનપુર નાયબ કલેકટર એ રાષ્ટ્રીય ધ્વજને સલામી આપી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો સાથે ડી.વાય.એસ.પી હરદેવસિંહ વાઘેલા રાધનપુર મામલતદાર રાધનપુર પી.આઇ જી.આર રબારી અને પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં 26 મી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવી

જેમાં કોરાનાની ગાઈડલાઇનનુ ચુસ્ત પાલન કરી 73માં  ગણતંત્રની ઉજવણી કરવામાં આવી, આ પસંગે પુવૅ ધારાસભ્ય લવિંગજી સોલંકી ડોક્ટર નવીન ભાઈ ઠક્કર બાંધકામ સમિતિના ચેરમેન જિલ્લા પંચાયતના ભરતભાઇ ચૌધરી રાધનપુર તાલુકાના ભાજપના પ્રમુખ લગધીરભાઇ ચૌધરી કેસાજી ઠાકોર તાલુકા વિકાસ અધિકારી શ્રી સહિતના ગ્રામજનોની ઉપસ્થિતિમાં રાધનપુર નાયબ કલેકટર કચેરી ખાતે ઉજવણી કરવામાં આવી

Related posts

ડિઝીટલ સેવાસેતુ હેઠળ ભાવનગરના ૧૦ તાલુકાના ૧૦૪ ગ્રામ્ય વિસ્તારનો કરાયેલો સમાવેશ

editor

ગુજરાતના પુરવિડીતોને મોરબી જિલ્લાના શિક્ષકો તરફથી સહાય કરાઈ

aapnugujarat

હળવદ જુથ અથડામણમાં વધુ એક ઘાયલનું મોત નિપજ્યું : સિવિલમાં બંદોબસ્ત ગોઠવાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1