Aapnu Gujarat
રાષ્ટ્રીય

રાહુલ અને પ્રિયંકા ગાંધી પ્રશાંત કિશોરને પાર્ટીમાં ખાસ પદ આપવા મુદ્દે રાજી

બંગાળ અને તમિલનાડુમાં તૃણમૂલ અને ડ્ઢસ્દ્ભ માટે રણનીતિ ઁદ્ભએ બનાવી અને આ સફળતાથ પ્રભાવિત કેટલાક કોંગ્રેસ લીડર્સનું માનવું છે કે ઁદ્ભને સામેલ કરવાનું ફાયદાકારક હોઈ શકે છે.ચૂંટણીની હારે કોંગ્રેસ હાઈકમાન્ડને હેરાન કરી નાંખ્યું છે. હવે પાર્ટીને નવી દિશા અને વિચારની જરૂરિયાત છે. આ સિવાય અહમદ પટેલના મૃત્યુ પછી સોનિયા ગાંધીને એક સલાહકારની જરૂરિયાત છે અને આ શોધ તેમને ઁદ્ભ સુધી લઈ આવી છે. જુલાઈમાં જ્યારે પ્રશાંત કિશોર સોનિયા, રાહુલ અને પ્રિયંકાને મળ્યા હતા, ત્યારે પણ તેમના રોલને લઈને લાંબી ચર્ચા થઈ હતી. ઁદ્ભએ એવા સોનિયા, રાહુલ, પ્રિયંકાએ પાર્ટી માટે મોટો ગેમ પ્લાન બનાવ્યો. તેની ચર્ચા જુલાઈમાં થયેલી મીટિંગ દરમિયાન પ્રશાંત કિશોર સાથે પણ થઈ હતી. કોંગ્રેસ લોકસભા ચૂંટણીમાં પ્રશાંત કિશોરનો મોટો રોલ ઈચ્છે છે. જેથી તે નિર્ણાયક લડાઈ માટે કોંગ્રેસને તૈયાર કરી શકે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર એટલે કે ઁદ્ભ લગભગ બે મહિના પહેલા દિલ્હીમાં કોંગ્રેસના ઈન્ટરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને મળ્યા હતા. તે પછી એ વાત લગભગ નક્કી થઈ ગઈ કે ઁદ્ભ કોંગ્રેસ જાેઈન કરશે અને તેમને પાર્ટીમાં ખાસ જવાબદારી પણ મળશે. રાહુલ અને પ્રિયંકા આ મુદ્દે રાજી છે, જાેકે કેટલાક સીનિયર્સને આ મુદ્દે વાધો છે. હવે ફાઈનલ ર્નિણય સોનિયા ગાંધી કરશે. કોંગ્રેસમાં લીડરશીપને લઈને સવાલ ઉઠાવી ચુકેલુ ય્-૨૩ ગ્રુપ ઈચ્છતું નથી કે પ્રશાંત કિશોરની પાર્ટીમાં એન્ટ્રી થાય અને તેમને વિશેષ દરજ્જાે આપવામાં આવે. આ મામલા પર આ નેતાઓએ કપિલ સિબ્બલના ઘરે એક બેઠક પણ કરી હતી. એક નેતાનું કહેવું છે કે પ્રશાંત કિશોરની પાસે કોઈ જાદુઈ લાકડી નથી. આ સિવાય તેમને પાર્ટીના કલ્ચર અને તેની વિચારશરણીને અપનાવવામાં પણ મુશ્કેલી આવશે. રાહુલ અને પ્રિયંકા ગાંધીને ઁદ્ભ પર એટલે વાધો છે કારણ કે બંનેની સાથે ઁદ્ભએ ૨૦૧૭ની ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં સાથે કામ કર્યું હતું. જાેકે ત્યારે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સાથે હતી, જાેકે પરિણામ આ ગઠબંધનના પક્ષમાં આવ્યા નહોતા.

Related posts

देश में कोरोना वायरस के 12923 नए मामले

editor

महाराष्ट्र में NCP के 3 और कांग्रेस के एक विधायक ने दिया इस्तीफा

aapnugujarat

કોરોનાએ બધા રેકૉર્ડ તોડ્યા, ૧.૧૫ લાખ નવા કેસ

editor

Leave a Comment

UA-96247877-1