Aapnu Gujarat
ગુજરાત

ઇકબાલગઢ ખાતે આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત “ટેલી-લૉ” જાગૃતિ કેમ્પ યોજાયો

જીતેન્દ્રકુમાર અગ્રવાલ, ઇકબાલગઢ

આ સંદર્ભે કોમન સર્વિસ સેન્ટર(CSC) દ્વારા ચલાવવામાં આવતા ટેલી-લૉ પ્રોજેકટ અંતર્ગત લાભાર્થી ને ટેલિફોન ના માધ્યમ થી વિડિયો કોન્ફરન્સ અથવા વોઇસ કોલ ની મદદ થી મફત/નજીવી કિંમતે કાનૂની માર્ગદર્શન બાબતે અવેરનેસ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ માં નાગરિકોને પોતાના બંધારણીય હક્કો ફરજો તેમજ કાયદા માં પ્રસ્થાપિત પ્રી-લીટીગેશન માહિતી ની જાણકારી કાયદા ના નિષ્ણાંતો મારફતે આપવામાં આવી હતી. જેમાં ટેલી-લૉ સુવિધા ના ઊપયોગ થકી દરેક વ્યક્તિ નજીકના સીએસસી સેન્ટર પહોંચી રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને પોતાની સમસ્યા નું સમાધાન આ ટેલી-લૉ ના માધ્યમથી મેળવી શકે છે.
આ પ્રસંગે જિલ્લા મેનેજર વિનોદ રાણાવસિયા વી એલ ઈ યોગેશ ઠાકોર,વિજય પંચાલ,જીતેન્દ્ર અગ્રવાલ તેમજ અન્ય લોકો ઉપસ્થિત રહ્યાં હતાં

Related posts

ધોળકામાં વિધર્મી યુવકે ૧૫ વર્ષીય સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી

aapnugujarat

गुजरात में हर रोज एक हजार लोगों को काट रहे है कुत्ते

aapnugujarat

ભાજપ સંકલ્પપત્ર : વડોદરા અને સુરતમાં મેટ્રો ટ્રેન શરૂ કરવા વચન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1