Aapnu Gujarat
રમતગમત

ભારતીય વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ ઇતિહાસ રચ્યો

ભારતની વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ ટોક્યો ઓલિમ્પિક 2020માં ઇતિહાસ રચ્યો છે.  તેણે 49 કિલોગ્રામમાં સિલ્વર મેડલ જીત્યો છે.  વેઇટલિફ્ટિંગમાં આ બીજી વખત છે, જ્યારે ભારતે ઓલિમ્પિક્સમાં મેડલ જીત્યો છે. ચાનુએ સ્નેચમાં 115 કિલો અને 87 કિલોમાંથી કુલ 202 કિલો વજન ઉતારીને ક્લિન એન્ડ જર્કમાં સિલ્વર મેડલ જીત્યો હતો.આ પહેલીવાર છે જ્યારે ભારતે ઓલિમ્પિકના પહેલા દિવસે મેડલ જીત્યો હતો.  મીરાભાઇ વેઇટ લિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતીય છે. પીએમ મોદીએ મીરાબાઈ ચાનુને અભિનંદન પાઠવ્યા છે.તેમણે ટ્વિટ કર્યું હતું કે મીરાબાઈ ચાનુના શાનદાર પ્રદર્શનથી ભારત ઉત્સાહિત છે. વેઇટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતવા બદલ તેમને અભિનંદન.  તેની સફળતા દરેક ભારતીયને પ્રેરણા આપે છે.

Related posts

સીએસકે શેર કરેલા વિડીયોમાં ધોનીના સંન્યાસ લેવાની અટકળો

aapnugujarat

સતત ૮ હાર સાથે MIની ટીમ IPL ઈતિહાસમાં નવો રેકોર્ડ બનાવ્યો

aapnugujarat

टीम से बाहर होने पर जिंदगी से नहीं दूर सकता नकरात्मक विचार : उमेश

aapnugujarat

Leave a Comment

UA-96247877-1