Aapnu Gujarat
National

મહારાષ્ટ્રમાં સર્જાઈ મોટી દુર્ઘટના

મહારાષ્ટ્રમાં વરસાદ ને કારણે પુરની સ્થિતિ સર્જાઈ છે. આખું મહારાષ્ટ્ર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. મહારાષ્ટ્રના રાયગઢમાં ભૂસ્ખલનને કારણે કાટમાળ નીચે દબાઈને 44 લોકોની મોત થઈ ગઈ છે.મહાડમાં અલગ અલગ ત્રણ જગ્યા પર ભૂસ્ખલન થવાના સમાચાર મળી રહ્યા છે.પહાડ ક્રેક થતા જે કાટમાળ નીચે પડ્યો એમાં ઘણા લોકો ફસાય છે.રેસ્ક્યુ કરી લોકોને બહાર કાઢવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. 44 લોકોની મોત થઈ છે અને હજી 90 લોકો ફસાયા હોવાની શંકા છે.અત્યાર સુધી ૧૫ લોકોના રેસ્ક્યુ કરાયા છે.એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.

Related posts

કાબુલથી આવેલા ૧૬ લોકો કોરોના પોઝીટીવ

editor

महिला सुरक्षा को लेकर सीएम योगी का नया ऐलान

aapnugujarat

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે આગમન મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ આવકાર્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1