Aapnu Gujarat
રમતગમત

બીજી વાર પિતા બન્યા ક્રિકેટર હરભજન સિંહ

બોલીવુડ એક્ટ્રેસ ગીતા બસરા અને પૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહના ઘરે નાનું મહેમાન આવી ગયું છે.સ્તર કપલના ઘરે દીકરાનો જન્મ થયો છે.આ પહેલા હરભજન અને ગીતા બસરા ને હીનાયા નામની દીકરી છે.આ અંગે ની જાણકારી હરભજન સિંહએ સોશિયલ મીડિયા પર આપી હતી.

Related posts

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમનું પલડુ ભારે રહેશેઃ મેકગ્રા

aapnugujarat

शुभमन को मिले प्लेइंग XI में मौका : भज्जी

aapnugujarat

ભારતે પ્રથમવાર ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1