Aapnu Gujarat
National

કોરોના ની ત્રીજી લહેરમાં બાળકો પર ખતરો

કોરોનાની બીજી લહેરએ દેશમાં હાહાકાર મચાવી દીધો છે.ત્યારે હવે દેશમાં ત્રીજી લહેરએ બધાને ડરાવી દીધા છે.પરંતુ ડરવાની જરૂર નથી પરંતુ દરેકે સતર્ક રહેવાની જરૂર છે.ત્રીજી લહેરમાં સીધો ખતરો બાળકો પર છે.ત્રીજી લહેરમાં બાળકો આ સંક્રમણ નો શિકાર બની શકે છે.૨૦૨૦ની પહેલી લહેરમાં ૫૦ વર્ષ થી વધુ ના સિનીયર સિટીજન સંક્રમણના ભોગ બન્યા,તો ૨૦૨૧ની બીજી લહેરમાં ૩૧ થી ૫૦ વર્ષ સુધીના લોકો શિકાર બન્યા.પરંતુ હવે ત્રીજી લહેરમાં ૬ થી ૧૨ વર્ષના બાળકોને સંક્રમણ થવાનો ખતરો છે.

Related posts

કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ યેદિયુરપ્પાનું રાજીનામું

editor

આસામ કોવિડ કેર સેન્ટરના ભાગ રૂપે 1500 કોચનો ઉપયોગ કરશે

editor

કેરળમા લોકડાઉન જાહેર

editor

Leave a Comment

UA-96247877-1