Aapnu Gujarat
National

રાજસ્થાનમાં પહોચી ઓક્સિજન એક્સપ્રેસ

રેલ્વે મંત્રી પિયુષ ગોયલે માહિતી આપી હતી કે રાજસ્થાનમાં કોરોના દર્દીઓ માટે ઓક્સિજન સપ્લાય કરવા હાપાથી પહેલી ઓક્સિજન એક્સપ્રેસ કોટા પહોંચી છે. ગોયલે ટ્વિટ કર્યું હતું કે, રાજસ્થાનમાં કોરોના દર્દીઓ માટે ઓક્સિજન સપ્લાય કરવા હાપાથી કોટા જતી ઓક્સિજન એક્સપ્રેસ તેના લક્ષ્યસ્થાન પર પહોંચી ગઈ છે.રેલવે મંત્રીએ એ પણ માહિતી આપી હતી કે હરિયાણા માટેની ત્રીજી ઓક્સિજન એક્સપ્રેસ પણ રાઉરકેલાથી ફરીદાબાદ પહોંચી છે.

Related posts

કમલનાથે ચૂંટણી બેલેટ પેપરથી કરવાની માંગ કરી

editor

IAFની મદદથી અફઘાન હિંદુ અને શીખોને એર લિફ્ટ કરાશે

editor

દેશમાં ત્રીજા પક્ષને ઉભો કરવાની જરૂર : પવાર

editor

Leave a Comment

UA-96247877-1