Aapnu Gujarat
મનોરંજન

કંગનાનું ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતનું ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધું છે. ટ્વિટરે કહ્યું કે કંગનાએ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.  કંગનાએ પ.બંગાળમાં વિધાનસભા ચૂંટણી પરિણામો બાદ કેટલીક વિવાદિત પોસ્ટ કરી હતી. આ અંગે કંગના પર કેસ પણ કરવામાં આવ્યો છે.

Related posts

કેન્ડલ જેનરના ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ સતત વધ્યા

aapnugujarat

કરણ જોહરની નવી ફિલ્મમાં શ્રીદેવી અને સંજય દત્ત રહેશે

aapnugujarat

અથિયા શેટ્ટી ફિલ્મ મેળવી લેવા સંઘર્ષ કરે છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1