Aapnu Gujarat
રમતગમત

IPL સસ્પેન્ડ કરાઈ

કોરોના મહામારીના કારણે આ આઈપીએલની સિઝનમાં ઘણા ખેલાડીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે જેને કારણે  ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સસ્પેન્ડ કરવામાં આવી છે. BCCIના રાજીવ શુક્લાએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે.કોલકાતા નાઈટ રાઇડર્સના નીતીશ રાણા, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના દેવદત્ત પડિક્કલ, દિલ્હી કેપિટલ્સના અક્ષર પટેલ,  KKRના વરુણ ચક્રવર્તી અને સંદીપ વોરિયર પહેલાં જ પોઝિટિવ નોંધાયા છે.તેમજ સીએસકેના બોલિંગ કોચ એલ.બાલાજી અને KKRના વરુણ ચક્રવર્તી અને સંદીપ વોરિયર પહેલાં જ પોઝિટિવ નોંધાયા છે

Related posts

विराट ही हैं टीम इंडिया के असली बॉस : शास्त्री

aapnugujarat

પાક. માટે સેમીફાઈનલમાં પહોંચવું હજુ પણ કઠીન છે

aapnugujarat

इस बार दशहरे पर फ्रांस में शस्त्र पूजा करेंगे रक्षा मंत्री

aapnugujarat

Leave a Comment

UA-96247877-1